¡Sorpréndeme!

પાલનપુર જકાતનાકા તરફ ચાલકે સિટી બસ પર ચડીને જાંબુડા તોડ્યાનો વીડિયો વાયરલ

2019-06-15 624 Dailymotion

સુરતઃશહેરમાં દોડતી સિટી બસ એક્સિડન્ટ બાદ ફરી ચર્ચામાં આવી છે આ વખતે સિટી બસના ચાલકે રસ્તામાં બસ ઊભી રાખીને ઝાડ પરના જાંબુ તોડવા માટે બસનો ઉપયોગ કર્યો હતો બસને સાઈમાં થોભાવી દઈને ચાલક બસના છાપરા પર ચડી ગયો હતો અને જાંબુ તોડતો હોવાનો વીડિયો સામે આવી રહ્યો છે ચાલકના જાંબુ તોડવાના કારણે લોકોએ બસની રાહ જોવી પડી હોવાના દ્રશ્યોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે