¡Sorpréndeme!

ચૂંટણી હારી જતા મીસા ભારતીએ જનતા જોડે લીધો બદલો

2019-06-15 1,204 Dailymotion

લાલુ યાદવના પુત્રી અને રાજયસભાના સાંસદ મીસા ભારતી સાંસદ ફંડને લઈ આજકાલ ચર્ચામાં છેમીસા ભારતીએ
ફેબ્રુઆરી,2019માં રાજ્યસભામાં ત્રણ વર્ષ પુરા કર્યા હતાઆ ત્રણ વર્ષમાં સાંસદ ફંડમાંથી એક પણ યોજના માટે તેમણે ભલામણ કરી નહોંતીજોકે લોકસભા ચૂંટણીમાં ટિકિટ મળવાના સંકેત મળતા મીસાએ ચૂંટણીના 4 મહિના પહેલા સાંસદ ફંડમાંથી 15 કરોડની યોજનાઓ મંજૂર કરવા માગ કરીજોકે લોકસભા ચૂંટણીમાં પાટલીપુત્ર બેઠક પરથી હારી ગયા બાદ આ સાંસદ ફંડને પાછું ખેંચવાની અરજી કરતા વિવાદ સર્જાયો છે