¡Sorpréndeme!

સુરતની અમરોલી કોલેજમાં ટેરેસ શેડના પતરા ઉડતાં બે વિદ્યાર્થીઓને ઈજા

2019-06-14 728 Dailymotion

સુરતઃવાયુ વાવાઝોડાના પગલે શહેરમાં ભારે પવન ફૂંકાયો દરમિયાન અમરોલી કોલેજમાં ઉપરની ટેરેસ પર રહેલા શેડના પતરા ઉડીને નીચે પડ્યાં હતાં પતરા નીચે કોલેજ કેમ્પસમાં બે વિદ્યાર્થીઓ પર પડતાં ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં દુર્ઘટનાના પગલે પાલિકાના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને નોટિસ આપી હતી