¡Sorpréndeme!

વિદેશ ટૂરમાં પણ કરિના વર્કઆઉટ કરતી જોવા મળી, જિમ લૂક જોઈને ફેન્સ કાયલ

2019-06-14 3,639 Dailymotion

સૈફ અલી ખાન અને તૈમૂર સાથે યૂકેના લંડનમાં વેકેશન માણવા પહોંચેલી કરિના કપૂર ત્યાં પણ પોતાની ફેશન અને ફિટનેસ ગોલને સાર્થક કરતીજોવા મળી હતી પરિવાર સાથે ત્યાંની સ્ટ્રીટમાં વરસાદી માહોલની મજા માણવાની જગ્યાએ તે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી હતી તેનોબ્લેક કોસ્ચ્યૂમવાળો આ હોટ જિમ લૂક જોઈને તેના ફેન્સ પણ કાયલ થઈ ગયા હતા