¡Sorpréndeme!

રક્તદાન કરતી વખતે આટલી કાળજી અવશ્ય રાખો

2019-06-14 1,585 Dailymotion

આજે વિશ્વ રક્તદાતા દિવસ છેરક્તદાનને લઈ અનેક માન્યતાઓ જોવા મળે છેરક્તદાન જરૂરી છે ત્યારે રક્તદાન વિશેની સાચી માહિતી પણ જરૂરી છે આથી આ વીડિયોમાં આપણે જોઈશું કે કોઈ પણ માણસ કયારે રક્તદાન કરી શકે અને ક્યારે ન કરી શકેઆ ઉપરાંત તે પણ જાણીશું કે રક્તદાનને લઈ જે સર્વ સામાન્ય માન્યતા છે તે કેટલી સાચી, કેટલી ખોટી તો રક્તદાન કરતી વખતે કઈ બાબતની ખાસ કાળજી રાખીશું તે પણ જાણીશું