¡Sorpréndeme!

ગીર પંથકમાં અતિભારે વરસાદ, હિરણ નદીમાં પૂર આવ્યું, 3 કોઝવે બંધ

2019-06-14 1,532 Dailymotion

વેરાવળ:ગીર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જેને લઈને હિરણ નદીમાં પૂર આવ્યું છે પૂરના કારણે વેરાવળ તાલાલા રોડનો વાહન વ્યવહાર ખોરવાયો છે તાલાલ રોડ પર કોઝ વેની ગોકળગતીએ ચાલતી કામગીરીના પગલે ત્રણ કોઝ વેના ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયુ છે જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે