¡Sorpréndeme!

ભારત હજી ચૂંટણીના હેંગઓવરમાંથી બહાર નથી આવ્યુંઃ પાક. વિદેશમંત્રી

2019-06-14 156 Dailymotion

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ પાકિસ્તાની મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ વાતચીત નક્કી નથી બિશ્કેક યાત્રા માટે ભારતે પાકિસ્તાન ઉપરથી હવાઈમથકની અનુમતિ માગી હતી જે પાકિસ્તાને આપી હોવા છતાં ભારતે લાંબો રૂટ પસંદ કર્યો ભારત હજુ સુધી તેની ચૂંટણીના હેંગઓવરમાંથી બહાર નથી આવ્યુ અને ભારતની સરકારે હિન્દુત્વના મુદ્દા પર ચૂંટણી જીતી છે જેથી હવે પાકિસ્તાન કરગરશે નહીં અમારે કોઈ ઉતાવળ નથી