¡Sorpréndeme!

Speed News: વાયુ વાવાઝોડાની દિશા બદલાતાં ગુજરાતના કાંઠે ટકરાશે નહીં

2019-06-13 1,297 Dailymotion

વાયુ વાવાઝોડું ભલે ન ટકરાય પણ બે દિવસસુધી તેનો ખતરો રહેશે દરિયાપટ્ટી વિસ્તારોમાં48 કલાક દરમિયાન ભારે પવન સાથેઅતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ખાસ કરીનેગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને
અમરેલી જિલ્લામાં 10 ઈંચથી વધુ વરસાદ પડી શકેછેસંભવિત ખતરાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી અંદાજે 375 લાખ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે જો કે હજુ દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ યથાવત્ છે સતર્કતાના ભાગરૂપે NDRFની 47, SDRFની 11, SRPની 13 અને આર્મીની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે