¡Sorpréndeme!

દક્ષિણ ગુજરાતમાં વીજળી પડતા વધુ ત્રણના મોત, સુરતમાં વરસાદ વરસ્યો

2019-06-13 743 Dailymotion

સુરતઃ 'વાયુ' વાવાઝોડાનું ગુજરાત પરથી સંકટ ટળ્યું હોવાનું જાણવા મળ્યું છે અને તેની સાથે ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે ગત રોજથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે જેમાં વધુ ત્રણના વીજળી પડતા મોત થયા હોવાનું જાણવા મળ્યું છે અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 6ના મોત નીપજ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં વરસાદ વરસ્યો હતો