¡Sorpréndeme!

જૂની અદાવતનો બદલો લેવા વૉટ્સઅપ ગ્રૂપ બનાવ્યું, નામ રાખ્યું AK47

2019-06-13 1,019 Dailymotion

સોશિયલ મીડિયા પર એક 45 સેકન્ડનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જે મધ્યપ્રદેશના ભીંડનો છે એક વોટ્સઅપ ગ્રૂપ પણ મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે તે અહીં જોવા મળ્યુ જૂની અદાવતનો બદલો લેવા યુવકે એક વોટ્સઅપ ગ્રૂપ બનાવ્યુ અને તેમાં દુશ્મન પરિવારને પણ એડ કર્યો જેનું નામ રાખ્યું AK-47, બાદમાં ગ્રૂપમાં ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી જે બાદ સામેનો પક્ષ આક્રોશિત થઈ ગયો અને લાઠીઓ સાથે રોડ પર આવ્યો બાદમાં બંને પક્ષ વચ્ચે પથ્થરબાજી અને લાઠીમાર થયો, જેમાં ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા