¡Sorpréndeme!

લોકોના જીવ બચાવવા પોલીસે જોખમ ખેડ્યું, સ્થાનિકોને પકડી પકડી બહાર કાઢ્યા

2019-06-12 2,554 Dailymotion

સોમનાથઃ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં લોકોના જીવ બચાવવાની કવાયતમાં પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ડીવાયએસપી અમિત વસાવા અને મહિલા પોલીસ સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ચડી ગયા હતા જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓ મકાનના છાપરા પર લટકાયા હતા દરિયામાં બોટ ફંગોળાઈ ગઇ હતી પોલીસ સ્થાનિકોને પકડી પકડીને બહાર લઇ ગઇ હતી