¡Sorpréndeme!

‘વાયુ’ વાવાઝોડાની અસર ધુળની ડમરીઓથી સોમનાથ મંદિર ઢંકાયું

2019-06-12 15,016 Dailymotion

સોમનાથઃગુજરાતના 1600 કિમીના દરિયાકાંઠા પર તોળાઇ રહેલા ‘વાયુ’ વાવાઝોડાના ખતરાની વચ્ચે યાત્રાધામ સોમનાથમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી ધૂળની ડમરીઓમાં સોમનાથ મંદિર ઢંકાઈ ગયું હતું જેને લઇને થોડોક સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે બાદમાં આ વાતાવરણ સામાન્ય થઇ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો ધૂળની ડમરીઓમાં ઢંકાઈ ગયેલા સોમનાથ મંદિરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે