¡Sorpréndeme!

દીવ અને ઉનામાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

2019-06-12 7,812 Dailymotion

દીવ:વાયુ વાવાઝોડુ આજે રાત્રે કે કાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દસ્તક દેશે ત્યારે વાવાઝોડાને લઇને દીવમાં ધીમા ધારે વરસાદ શરૂ થઇ ગયો છે દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તેમજ ધૂળની ડમરીઓ ઉડી રહી છે