'વાયુ' વાવાઝોડું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છેઆજે સવારે 8 થી 8ઃ30 વાગ્યા આસપાસ 'વાયુ' વાવાઝોડું મુંબઈ નજીકથી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થયું છેહવામાન વિભાગની આગાહી છે કે ગુરુવારે સવારે 'વાયુ' વાવઝોડું ગુજરાતમાં દસ્તક દેશે140થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે