¡Sorpréndeme!

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની શકયતાને પગલે કેબિનેટની બેઠક મોકૂફ કરી

2019-06-11 9,237 Dailymotion

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંભવિત વાયુ વાવાઝોડાની શક્યતા ને પગલે રાજ્ય મંત્રી મંડળની કેબીનેટ બેઠક મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે રાજ્યના મંત્રીઓ જિલ્લાઓમાં પહોંચીને તંત્રનું માર્ગદર્શન કરી શકે તે હેતુથી કેબિનેટ મુલત્વી રાખવામાં આવી છે આવતીકાલે ગાંધીનગરમાં યોજાનારી રાજ્યના સાંસદોની બેઠક પણ મુલત્વી રાખવામાં આવી છે