¡Sorpréndeme!

મહારાષ્ટ્રના દરિયા કિનારે ફરવા ગયેલા લોકોની કાર દરિયામાં તણાઈ, ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યૂ કરાયું

2019-06-11 2,362 Dailymotion

મહારાષ્ટ્રના પાલઘરના દરિયામાં કાર તણાઈ જવાની શોકિંગ ઘટના સામે આવી છેદરિયા કિનારે ફરવા ગયેલા લોકોની કાર રેતીમાં ફસાઈ હતીઅચાનક દરિયાના પાણીનું સ્તર વધતાં કાર પાણીમાં તણાઈ હતીગાડીમાં રહેલાં લોકો ઘૂંટણસમા પાણીમાં કિનારે પહોંચ્યા હતા દરિયાના મોજાંમાં કાર આમ-તેમ ફંગોળાઈ ગઈ હતી જોકે સ્થાનિકોની મદદ વડે ટ્રેક્ટર દ્વારા કારને બહાર કઢાઈ હતી