¡Sorpréndeme!

ગોપીપુરામાં સ્કૂલના પ્રથમ દિવસે જ આગ લાગી, સિક્યોરિટી ગાર્ડે આગ પ્રસરતા અટકાવી

2019-06-10 420 Dailymotion

સુરત:ગોપીપુરા વિસ્તાર ખાતે આવેલી રાયચંદ દીપચંદ સ્કૂલમાં સત્રના પ્રથમ દિવસે જ અચાનક મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ તણખલા ઉડતા ભાગદોડ મચી ગઇ હતી ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો પણ તાત્કાલિક દોડી ગયો હતો જોકે, મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી સામાન્ય આગને શાળાના સિક્યોરિટી ગાર્ડે જ ફાયર સેફટી બોટલથી કાબુમાં લઈ લીધી હતીસિક્યોરિટી ગાર્ડ શ્રવણ ઈશ્વર ભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગોપીપુરામાં આવેલી રાયચંદ દીપચંદ સ્કૂલમાં 40 વર્ષથી પટ્ટાવાળા અને વોચમેનનું કામ કરું છું આજે સવારે 8 વાગ્યે મીટર પેટીમાં સ્પાર્ક થયો હતો તણખલા ઉડતા સ્કૂલમાં હાજર તમામ લોકોમાં નાસભાગ મચી ગયો હતો