¡Sorpréndeme!

વડોદરા સેન્ટ્રલ મોલમાં આવેલી KFC રેસ્ટોરન્ટમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નિકળી, ગ્રાહકે વિરોધ કર્યો

2019-06-10 731 Dailymotion

વડોદરાવડોદરા સેન્ટ્રલ ખાતે મોલ આવેલા KFC રેસ્ટોરન્ટમાં આજે રવિવારે બપોરે બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી જેથી રવિ રાવલ નામના ગ્રાહકે વિરોધ કર્યો હતો ફૂડ એન્ડસેફ્ટીના લાઇસન્સની કોપી માંગનાર રવિને KFCના સ્ટાફે દોઢ કલાક સુધી હેરાન કર્યો હતો જેથી રવિએ KFCની બેદરકારી સામે પાલિકામાં ફરિયાદ કરશેમગ્ર ઘટના અંગે રવિ ચંદ્રકાંત રાવલે જણાવ્યું હતું કે, આજે બપોરે બે વાગ્યાની આસપાસ અમે લોકો વડોદરા સેન્ટ્રલ મોલમાં આવેલા KFC રેસ્ટોરન્ટમાં ગયા હતાં જ્યાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી ખાવાની ચીજવસ્તુઓની ગુણવત્તા યોગ્ય સ્તરની ના હોવાથી મે વિરોધ કર્યો હતો