¡Sorpréndeme!

અમદાવાદના મેઘાણીનગરમાં બુટલેગરો દ્વારા કરાયેલ બાળકીની હત્યા બાદ પોલીસની મેગા ડ્રાઈવ

2019-06-10 1,335 Dailymotion

અમદાવાદ:શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પોલીસની મેગા ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ સહિત 200થી વધુ પોલીસ કર્મી જોડાયા હતા થોડા દિવસો અગાઉ મેઘાણીનગર વિસ્તારમાં બુટલેગરો દ્વારા કરાયેલ બાળકીની હત્યા બાદ પોલીસ સફાળી જાગી હતી અને સક્રિય થઈ હતી આ ઘટનાને ધ્યાને લઈને મેઘાણી નગર વિસ્તારમાં આવેલ ચમનપુરા, પતરા વાળી ચાલી જેવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી