¡Sorpréndeme!

Speed News: આજે બંગાળમાં BJP દ્વારા બંધનું એલાન,BJP-TMC વચ્ચેની રાજકીય હિંસામાં 8ના મોત

2019-06-10 1,486 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંબંગાળમાં શનિવારે કાર્યકર્તાઓની હત્યાબાદ BJP દ્વારા સોમવારે બંધનું એલાન આપ્યું છેઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાંબસિરહાટમાં 12 કલાકના બંધનું એલાન આપ્યું હતુંબીજેપી આજનો પુરા રાજ્યમાં કાળા દિવસ તરીકે ઉજવશેઝંડા હટાવાયા બાદબીજેપી અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચેની બબાલમાં 8ના મોત નિપજ્યા છેેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું