¡Sorpréndeme!

Speed News: હવામાન ખાતાની આગાહી, આગામી 3 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થશે

2019-06-09 4,261 Dailymotion

હવામાન ખાતા મુજબ, ‘અરબી સમુદ્રમાં બનેલું હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના ને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં દરિયા કાંઠાના વિસ્તારમાં તારીખ 12 અને 13 જૂન 2019 વરસાદની આગાહી કરવામાં આવી છે કાળઝાળ ગરમીની અસર અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત કચ્છ-સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 455 ડિગ્રી નોંધાયું હતું આગ ઉકળતી ગરમીને લોકોનું ઘર બહાર નીકળવું પણ દુષ્કર બન્યું હતું વિવિધ શહેરમાં એલર્ટ જાહેર કરીને લોકોને ગરમીમાં બહાર જતાં સાવધાની રાખવા સાવચેત કરાયા હતા