રાજકોટ:રાજકોટની સિવિલ હોસ્પિટલના છેલ્લા બે દિવસમાં વીડિયો વાઇરલ થયા હતા જેમાં એક વીડિયોમાં તબીબ દર્દી સાથે અભદ્ર ભાષામાં વર્તન કર્યું હતું તો બીજા વીડિયોમાં પીવાના પાણીમાં જીવાત જોવા મળી હતી જેને લઇને આરોગ્ય વિભાગના સચિવ ડોય જયંતી રવી આજે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા છેતબીબોને સંયમ જાળવવા માટે તાલીમ આપશે તેમજ તબીબો અને દર્દીઓ વચ્ચા અવારનવાર રકઝક થાય છે જેને લઇને તબીબોને પણ સંયમ રાખવા તાલીમ આપશે તેમજ તબીબ અને દર્દીઓ વચ્ચે થતી રકઝકની ઘટનાનો રિપોર્ટ આવ્યા બાદ પગલા લેવામાં આવશે