¡Sorpréndeme!

મહુવાના આંગલધરામાં વજનકાંટાના સંચાલક પર 6 રાઉન્ડ ફાયરિંગ, ઘટના સ્થળે જ મોત

2019-06-09 5,519 Dailymotion

સુરતઃમહુવાના આંગલધરામાં વજનકાંટાના સંચાલક પર 6 અજાણ્યા દ્વારા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેને પાંચ ગોળીઓ વાગી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી હાલ એફએસએલની રાહ જોવાઈ રહી છેસુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા આંગલધરામાં સંજયસિંહ દિલિપસિંહ દેસાઈ પરિવાર સાથે રહેતા હતા વજનકાંટાનો માલિક અને ખેતી કરી પરિવારનું ગુજરાત ચલાવતા હતા મોડી રાત્રે 2થી 4ની વચ્ચે સંજયસિંહ આંગલધરા ખાતે આવેલા વજનકાંટા ખાતે ઓફિસમાં હાજર હતા