¡Sorpréndeme!

પાંચ શખ્સોએ ઔડાના મકાન અપાવવાની લાલચ આપી રૂ.32.48 લાખની છેતરપિંડી આચરી

2019-06-08 1,919 Dailymotion

વડોદરાઃશહેરના ફતેગંજ સર્કલ પાસે ચાલુ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી કારમાં ધુમાડા નીકળવાની શરૂઆત થતાંજ કાર ચાલક સહિત બે વ્યક્તિ બહાર નીકળી જતા તેઓ બચી ગયા હતા કારમાં લાગેલી આગને પગલે અફડા-તફડી મચી ગઇ હતી કારમાં લાગેલી આગના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો કારમાં લાગેલી આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરત જ જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને ભડભડ સળગી ઉઠેલી કાર ઉપર પાણી મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં બળીને ખાક થઇ હતી જે કારમાં આગ લાગી હતી તે કાર ફોર્ડ ફીગો હતી