¡Sorpréndeme!

અમદાવાદના મણિનગરમાં એક બંગલા પાસે પાર્ક કરેલી કાર અચાનક સળગી

2019-06-08 316 Dailymotion

અમદાવાદ:કાળઝાળ ગરમીના કારણે રાજ્યમાં અનેક જગ્યાઓ પર કાર સળગવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે મણિનગરના કૃષ્ણબાગ ચાર રસ્તા નજીક આવેલા એક બંગલા પાસે પાર્ક કરેલી વર્ના કાર ગરમીના કારણે અચાનક સળગી ઉઠી હતી વર્નામાં આગ લાગતા ત્યાં ઉપસ્થિત સ્થાનિકોએ ફાયર વિભાગને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી પરંતુ કારના એંજીનના ભાગમાં આગના કારણે વધારે નુકસાન થયું છે સદનસીબે કારમાં કોઇ ના હોવાથી જાનહાનિ ટળી હતી