¡Sorpréndeme!

ઈન્ડિયન મિલિટરી એકેડેમી IMA દ્વારા પાસીંગ આઉટ પરેડ યોજાઈ, 382 ઓફિસર ભારતીય સેનામાં જોડાયા

2019-06-08 402 Dailymotion

દહેરાદૂનમાં આવેલી ઈન્ડિયન મિલિટરી એકેડેમી IMA દ્વારા તેમની પાસીંગ આઉટ પરેડ યોજવામાં આવી હતી 8 જૂને 382 ઓફિસર ભારતીય સેનામાં જોડાયા હતા 459 ઓફિસરે પાસીંગ આઉટ પરેડમાં ભાગ લીધો હતો જેમાં મિત્ર દેશોનાં પણ 77 વિદેશી વિદ્યાર્થીઓ સામેલ હતા ભારતીય સેનામાં જોડાવાની ખુશી તેઓએ એકબીજાને ગળે લગાવી, પરંપરાગત નૃત્ય દ્વારા વ્યક્ત કરી હતી