¡Sorpréndeme!

બિન અનામત જ્ઞાતિના પ્રમાણપત્ર મેળવવાની હાલાકી, વિદ્યાર્થી-વાલીઓ મંત્રી કુમાર કાનાણીના ઘરે પહોંચ્યા

2019-06-08 273 Dailymotion

સુરતઃનવા શૈક્ષણિક સત્રને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બિન અનામત જ્ઞાતિ અને ઈડબ્લ્યુએસ પ્રમાણ પત્ર માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છેનોન ક્રિમિનલ સર્ટીફિકેટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સવારે ચાર વાગ્યાથી લાઈનમાં ઉભા રહેતા હોવા છતાં વારંવાર ધક્કા ખવડાવવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોરચો લઈને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે પહોંચી ગયા હતાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ પડતી હાલાકી અંગે માહિતીગાર કરવા રજૂઆત કરી હતી