¡Sorpréndeme!

YMCA કલબ પાસે યુવતીના કથિત અપહરણનો પ્રયાસ,પોલીસ તપાસ શરૂ

2019-06-08 367 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંYMCA કલબ પાસે યુવતીના કથિત અપહરણનો પ્રયાસ કરાયો હતોયુવકોએ યુવતીને બળજબરીથી ખેંચવાનો અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતોયુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું