¡Sorpréndeme!

ઓમાનથી દુબઈ જતી બસ સાઈનબોર્ડ સાથે અથડાતાં 17 લોકોના મોત

2019-06-07 329 Dailymotion

દુબઈઃઓમાનથી દુબઈ જઈ રહેલી બસ દુર્ઘટનામાં 12 ભારતીયો સહિત 17 લોકોના મોત થયા છે વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાતની પુષ્ટી કરી છે દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે,દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે અન્ય મૃતકો વિશે પણ ટૂંક સમયમાં માહિતી મેળવીને તેમના પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે