¡Sorpréndeme!

સાણંદના વિરોચનનગરમાં દલિત યુવતીએ વિધર્મી યુવકના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો

2019-06-07 2,028 Dailymotion

અમદાવાદ : સાણંદ નજીક આવેલા વિરોચનનગરમાં રહેતી દલિત યુવતીએ વિધર્મી યુવકના લગ્નના દબાણથી કંટાળી વહેલી સવારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો યુવતીના આપઘાત બાદ યુવકે તેના પિતાને ફોન જણાવ્યું હતું કે તમે કઈપણ કરશો તો પૈસાના જોરે હું છૂટી જઈશ સાણંદ જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે