¡Sorpréndeme!

વડનગરમાં રૂ.7 કરોડનું ઉઠમણું કરનારની ધમકી, પોલીસ કેસ કરશો તો પૈસોય નહીં મળે

2019-06-06 392 Dailymotion

મહેસાણા: એકના ડબલ કરવાનું કહી વડનગર- મહેસાણા પંથકના 300થી વધુ ગ્રાહકો સાથે રૂ7 કરોડની છેતરપિંડી કરનારા વડનગરના ચેહર એન્ટરપ્રાઇઝના માલિક જીતેન્દ્ર સોનીએ ઓડિયો ક્લીપ ફરતી કરી ભૂગર્ભમાં જતો રહેતાં ચકચાર મચી ગઇ છે વાઈરલ ઓડિયો ક્લિપમાં જીતેન્દ્ર સોનીએ નફ્ટાઇપૂર્વક જે પોલીસ કેસ કરશે તેને પૈસાય નહીં મળે તેમ જણાવ્યું છે