¡Sorpréndeme!

બનાસકાંઠામાં કાંકરેજના રાનેરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત, એકની ઘરપકડ

2019-06-06 469 Dailymotion

પાલનપુર : બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં શિહોરી પોલીસે શંકાસ્પદ નકલી ઘીનો 17 કિલો જથ્થો જપ્ત કર્યો છે સાથે જ એક વ્યક્તિની ધરપકડ કરી છે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે તો પકડાયેલા જથ્થાનું સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તપાસ માટે મોકલી આપ્યું છે મોટા રેકેટની શક્યતા : પકડાયેલા શંકાસ્પદ ઘીના જથ્થાને પગલે કોઈ મોટું રેકેટ પકડાવાની શક્યતા સેવાઈ રહી છે પોલીસે ઘીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને કોણ આપતું હતું તેની તપાસ શરૂ કરી છે