¡Sorpréndeme!

રાજકોટમાં પાકવીમા મુદ્દે કિસાન સંઘ અને ખેડૂતોની રેલી

2019-06-06 53 Dailymotion

રાજકોટ: પાકવીમો, ભાવાંતર યોજના લાગુ કરવા અને સરકાર દ્વારા ડેમ-તળાવો રિપેર અને ઊંડા ન કરાતા ખેડૂતો, કિસાન સંઘ દ્વારા બહુમાળી ચોકથી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિએશને પણ ટેકો જાહેર કર્યો છે રેલી બાદ ખેડૂતો રાજકોટના બેડી યાર્ડ બહાર આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાના છે પરંતુ પોલીસ તે પહેલા તમામની અટકાયત કરે તેવી સંભાવના છે બહુમાળી ચોક ખાતે એકઠા થયેલા ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, મોદીએ હવે સરકારી અધિકારીઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે