¡Sorpréndeme!

રાજકોટ માર્કેટ યાર્ડમાં નર્મદાની થેલીમાં 2થી 4 કિલો વજન ઓછુ નીકળતા ખેડૂતોમાં રોષ

2019-06-05 326 Dailymotion

રાજકોટ: ભારતીય કિસાન સંઘ દ્વારા આજે રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ચેકિંગ કરતા નર્મદાની એક થેલીમાં 2થી 4 કિલો વજન ઓછુ નીકળતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો બેડી યાર્ડમાં નર્મદાની થેલીમાં વજન ઓછુ નીકળતા કિસાન સંઘે કૌભાંડ થયાના આક્ષેપો કર્યા હતા ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે ખાતરની થેલીમાં વજન ઓછુ નીકળતા ખેડૂતો સાથે છેતરપિંડી થઇ રહ્યાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા