¡Sorpréndeme!

બનાસકાંઠામાં ફૂલ જેવા કુમળા બાળકને ડામ દેવાયા, સારવારમાં

2019-06-04 3,409 Dailymotion

પાલનપુર:બનાસકાંઠા સહિત રાજસ્થાનનાં ગામડાઓમાં આજે પણ લોકો અંધશ્રધ્ધામાં જિંદગી જીવી રહ્યા છે અહીં લોકો બાળક બીમાર પડે ત્યારે તેને ગરમ આગ જેવો સોયો કરીને ડામ આપીને ઇલાજ કરે છે આખરે બાળક સાજો ન થાય ત્યારે બાળકને હોસ્પિટલ લઇ જતા હોય છે આવો જ એક બનાવ સામે આવ્યો હતો ફૂલ જેવા કુમળા બાળકને ડામ દેવાતા ડીસાની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરાયો હતો