¡Sorpréndeme!

ભીડમાં હૉલિવૂડ એક્ટ્રેસ માઇલી સાયરસને શખ્સે જબરદસ્તી Kiss કરી

2019-06-04 1,779 Dailymotion

હોલિવૂડ એક્ટ્રેસ અને સિંગર માઇલી સાયરસને હાલમાં જ એક સનકી ફેનનો સામનો કરવો પડ્યો હતો સ્પેનના બાર્સિલોનામાં પર્ફોર્મન્સ કરવા પહોંચેલી માઇલી તેની પતિ સાથે હોટલમાંથી બહાર નીકળી હતી ત્યારે એક ફેને તેના વાળ ખેંચી તેને જબરદસ્તી પકડી લીધી અને કિસ કરી લીધી ભીડમાંથી માઇલીને છોડાવવા બૉડીગાર્ડ્સે વચ્ચે પડવું પડ્યું હતુ ત્યારે તેના પતિ લિયામે તેને પ્રોટેક્ટિવ કરતા પોતાની તરફ ખેંચી હતી અને ફેન્સથી દૂર કરી હતી વીડિયો વાઇરલ થતાં લોકોએ તે સનકી ફેનની લોકોએ ટીકા કરી હતી અને બૉડીગાર્ડ્સને વધુ એલર્ટ રહેવાની સલાહ આપી હતી