¡Sorpréndeme!

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી મામલે ભાજપ પણ સમાધાન કરશે કે સજા ?

2019-06-04 483 Dailymotion

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ લુખ્ખાગીરી બાદ ભાઈગીરી કરી હતીજે મહિલાને માર માર્યો હતો એની પાસે રાખડી બંધાવી સમાધાન કરી લીધું છેમાર ખાનાર નીતુ તેજવાણીએ ભલે બલરામ સામે સમાધાન કર્યું હોય પણ બધાની નજર હવે ભાજપ પર મંડાયેલી છેશું ભાજપ પણ બલરામ થાવાણી સાથે સમધાન કરશે કે પછી સજા કરશે ? ભાજપે હાલમાં ભલે પોતાના ધારાસભ્ય પાસે માફી મંગાવી સંતોષ માની લીધો હોય પણ જીતુ વાઘાણી જયા બલરામને કયારે બરતરફ નહીં કરે ત્યાં સુધી ભાજપને ખરડાયેલી છબી સુધરશે નહીં