¡Sorpréndeme!

રૂપિયાની લેતીદેતીમાં યુવકને તલવારના ઘા મારી હત્યાનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

2019-06-03 363 Dailymotion

સુરતઃસચિન વિસ્તારમાં એક યુવક પર મોડી રાત્રે તલવારના ઘા મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ગંભીર હાલતમાં યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે રૂપિયાની લેતીદેતીમાં થયેલો જીવલેણ હુમલો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેસચિન સ્લમ બોર્ડ ઘર નંબર એલ-902માં મુન્ના હિંમતભાઈ વસરામ મેર(ઉવ28) પરિવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત રોજ રાત્રે ઘર નજીક હતો ત્યારે એક યુવાને તલવાર વડે હુમલો કરી દીધો હતો જેમાં માથા પર પાંચ જેટલા ઘા માર્યા હતા