¡Sorpréndeme!

ડીસામાંથી 2.12 લાખના વિદેશી દારૂ ભરેલી દૂધની મિનિ ટ્રક પકડાઈ

2019-06-03 550 Dailymotion

અમદાવાદ:રાજ્યમાં દારૂ અને જુગારની ડ્રાઈવનું આયોજન કરવામા આવ્યું છે ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી એકવાર સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઓગણજ પાસે આવેલા ગાર્ડન સીટી વિભાગ 2માં અવાવરુ બંગલામાં દરોડો પાડી એક શખ્સની ધરપકડ કરી હતી