¡Sorpréndeme!

સિયાચીન પર મોતને મુઠ્ઠીમાં લઈ સરહદ સાચવે છે ભારતીય સૈનિકો

2019-06-03 592 Dailymotion

રક્ષામંત્રી રાજનાથ સિંહ સિયાચીન પહોંચ્યાછેરાજનાથની સિયાચીન મુલાકાતથી ફરી સિયાચીન યુદ્ધ ક્ષેત્ર ચર્ચામાં છેસિયાચીન પર મોતને મુઠ્ઠીમાં લઈ સરહદ સાચવે છે ભારતીય સૈનિકોસિયાચીન દુનિયાનું એકમાત્ર સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છેઅહીં સૈનિકો કયા અને કેવા ખતરા વચ્ચે સરહદ સાચવે તે જાણવા જુઓ આ વીડિયો