¡Sorpréndeme!

UPના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદને આજે અમદાવાદની સાબરમતી જેલમાં લવાશે, હાઈસિક્યુરિટીમાં રખાશે

2019-06-03 1,929 Dailymotion

અમદાવાદ: ઉત્તરપ્રદેશમાં રિયલ એસ્ટેટના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનાર કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમહને આજે વિમાન દ્વારા વારાણસીથી અમદાવાદ લાવવામાં આવશે અતિકને સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈસિક્યુરીટીમાં રાખવામાં આવશે અતિકને અમદાવાદ લાવવાના પગલે એરપોર્ટ અને જેલની બહાર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે 1130ની આસપાસ તેને અમદાવાદ લાવવામાં આવશે