¡Sorpréndeme!

અમદાવાદના રિવરફ્ંટ પર મોટી દુર્ઘટના ટળી, રાઈડમાં ફસાયેલા 29 લોકોને બચાવાયા

2019-06-03 1,461 Dailymotion

અમદાવાદના રિવરફ્ંટ પર મોટી દુર્ઘટના ટળી, રાઈડમાં ફસાયેલા 29 લોકોને બચાવાયા હતારવિવારે મોડી સાંજે રાઈડનો
હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં બાળકો સહિતના લોકો 21 મીટરની ઊંચાઈ પર ફસાઈ ગયાં હતાંહાઈડ્રોલિક રાઇડ 21 મીટર ઊંચે બંધ થતાં ફસાયેલા 29 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા