¡Sorpréndeme!

સુરતમાં કાર મેળાના કર્મચારીને ખટોદરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ કુલદીપ અને હર્ષદે માર મારેલો

2019-06-02 806 Dailymotion

સુરતઃચોરીના આરોપમાં ખટોદરા પોલીસ સ્ટેશનને કાળી ટીલી લાગી છે ત્યારે આ અગાઉ પણ કામ મેળાના કર્મચારીને માર મારવામાં કોન્સ્ટેબલ કુલદીપ અને હર્ષદ કાળા હાથ કરી ચુક્યા હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે ખટોદરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબ કુલદીપ, હર્ષદ અને રિક્ષા ચાલક કાર મેળાના કર્મચારીઓને પોલીસ સ્ટેશન લઈ જતાં સીસીટીવી સાથે અરજી કરવામાં આવી છે