¡Sorpréndeme!

સુશીલ મોદીએ કહ્યું ભાજપના ક્વોટાની જગ્યા બાદમાં ભરીશું

2019-06-02 108 Dailymotion

પટનાઃબિહારમાં NDAની સાથે ગઠબંધન પછી રવિવારે પહેલી વખત નીતિશ કુમારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ રાજ્યપાલ લાલજી ટંડને 8 નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યાં મંત્રી પરિષદમાં સામેલ થનારા તમામ નેતા JDUના જ છે કેબિનેટ વિસ્તરણ કરાયું તેમાં ભાજપના એક પણ ધારાસભ્યને જગ્યા નથી મળી, જ્યારે કે તેમના ક્વોટાનું એક પદ ખાલી છે ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે મુખ્યમંત્રીએ ખાલી પદ ભરવા માટે ભાજપને ઓફર કરી હતી પરંતુ અમે આ અંગે પછી નિર્ણય કરીશું