¡Sorpréndeme!

લંડનમાં કિર્તીદાન ગઢવી અને ગીતા રબારીએ લોકોને ડોલાવ્યા, ડોલર અને પાઉન્ડનો વરસાદ થયો

2019-06-02 2,417 Dailymotion

રાજકોટ: લંડનના હેરૌવ ખાતે લોકડાયરાનું આયોજન થયું હતું જેમાં કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર અને ગીતા રબારીએ લોકગીતો, હાસ્ય અને ભજનની રમઝટ બોલાવી હતી લંડન સ્થિત ગુજરાતી લોકોને કલાકારોએ ડોલાવતા તેમના પર ડોલર અને પાઉન્ડનો વરસાદ થયો હતો ગુજરાતીઓ મનમુકીની નાચ્યા હતા ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા