¡Sorpréndeme!

ટ્રેનમાં મુસાફરોના મનોરંજન સાથે રમકડાં વેચતા ફેરીયાને રેલવે કોર્ટે સજા કરી

2019-06-01 8,373 Dailymotion

સુરતઃટ્રેનોમાં ફરીને રમકડાં વેચતા એક ફેરીયાને સુરત આરપીએફએ આજે અટકાયત કરી હતી રમકડાં વેચવા માટે અવધેશ દૂબે નામનો આ ફેરિયો રાજકીય કટાક્ષો અને ઉપહાસ કરીને પ્રવાસીઓનું મનોરંજન કરતો હતોઆ ફેરિયાને રેલવે કોર્ટે રૂપિયા સાડા ત્રણ હજારનો દંડ અને 10 દિવસની સજા કરી હતીઆ ફેરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો