¡Sorpréndeme!

વડોદરામાં ફતેગંજ પરના તબેલાઓ દૂર કરાતાં પોલીસ ગૌપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું

2019-06-01 357 Dailymotion

વડોદરાઃશહેરના ફતેગંજ સદરબજારમાં છેલ્લા બે વર્ષથી મુખ્ય માર્ગ ઉપર ભરવાડો-રબારીઓએ ગરેકાયદેસર બનાવેલા ગાયો-ભેંસોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તબેલાઓ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની દબાણ શાખા અને ગૌપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું જોકે, કોર્પોરેશને ગૌપાલકોનો પ્રચંડ વિરોધ હોવા છતાં, તબેલાઓ દૂર કરી રસ્તો ખૂલ્લો કરી દીધો હતો અને 30 જેટલી ગાયો કબજે કરી પાંજરા પોળમાં મોકલી આપી હતી