¡Sorpréndeme!

મોદી સરકારે શપથ લીધા પછી જ કરી કબૂલાત, બેરોજગારી દર 45 વર્ષમાં સૌથી વધુ

2019-06-01 475 Dailymotion

મોદીએ સરકાર બનાવવા ચૂંટણી પહેલા લોકોને બનાવ્યા હોવાનું બહાર આવ્યું છેનરેન્દ્ર મોદીએ શપથ લીધાના પછી એક કબૂલાત કરી છે જે ચૂંટણી પહેલા નકારી હતીઆ કબૂલાત મુજબ દેશમાં બેરોજગારી દર છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ છેચૂંટણી પહેલા આ આંકડા લીક થયા ત્યારે સરકાર વિપક્ષના આરોપ ગણાવી વાતને નકારતી હતીમોદી સરકારના પહેલા કાર્યકાળના વધુ એક ખરાબ પ્રદર્શન પરથી પડદો ઉચકાયો છેઆર્થિક વૃદ્ધિ દર 58% ના સૌથીનીચલા સ્તરે પહોચ્યો છે જેથી આર્થિક મોરચે ચીન કરતા આપણે પાછળ રહી ગયા છે