નરેન્દ્ર મોદીની ઐતિહાસિક જીત બાદ સતત બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા, જેનો જશ્ન દેશમાં જ નહીં પણ વિદેશમાં મનાવાયો અબૂ ધાબીના આઈકોનિક એડનૉક ગ્રૂપનો ટાવર ભારત અને યુએઈના રંગમાં રંગાયો હતો બંને દેશના ધ્વજ સાથે પીએમ મોદી અને યૂએઈના શેખ મોહમ્મદ બિન જાયદનું પોટ્રેટ પણ બતાવાયું હતુ