¡Sorpréndeme!

ભાટીયા ગામમાં યોજાયેલા ડાયરામાં પૂનમ ગોંડલીયા પર રૂપિયાનો વરસાદ વરસ્યો

2019-05-31 1 Dailymotion

દ્વારકા:દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં પૂનમ ગોંડલીયાનો ડાયરો યોજાયો હતો આ ડાયરામાં લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો મહત્વનું છે કે ભાટીયા ગામમાં સમસ્ત મકવાણા પરિવાર દ્વારા શ્રી વાછરડા દાદાનું ભયરૂ દરમિયાન લોકો ડાયરો યોજવામાં આવ્યો હતો જેમાં પૂનમ ગોંડલીયાએ શૂર લહેરાવ્યા હતા અને રૂપિયાનો વરસાદ થયો હતો